Archive

Archive for January 1, 2010

હું Amdavadi….હું અમદાવાદી…..

January 1, 2010 1 comment

ક્યાં મળે ફ્રેન્ડસ મા આટલો પ્યાર
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા
અમદાવાદ મા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોળા ની નરમી.
ક્યાં મળે છોકરીઓ આટલી હસતી શરમાતી,
ક્યાં મળે કોઇ સુરવાલ સાડીમા દિલ ધડકાવતી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાક ભક્તી,
ક્યાં મળે કોઇને જીવન મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી અમદાવાદની વસ્તી.. ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.
ક્યા મળે C. G. Roadની રંગીલી સાંજ,
ક્યા મળે લો-ગાર્ડનની ચટાકેદાર રાત ,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યા મળે ઓનેસ્ટ જેવુ પાવ-ભાજી,ક્યા મળે પ્રભુ જેવુ પાન,
ક્યા મળે ફ્રિઝલેન્ડ જેવી કોફી,ક્યા મળે ટેન જેવી નાન.
અમદાવાદ નો રંગ નીરાળો,અમદાવાદ નો ઢંગ નીરાળો,
હોય એમા ભલે કોઇ ખરાબી,તો પણ ગર્વથી કહો હુ છું અમદાવાદી

source : scrap from orkut……….

નવા વર્ષ ની શુભકામનાઓ …!! happy new year….!!

January 1, 2010 Leave a comment

નમસ્તે મિત્રો નવા વર્ષ ની શુભકામનાઓ …!! happy new year….!!

આ નવું વર્ષ મારા માટે ઘણો આનંદ લાવ્યું છે …કારણ ?
આજે એટલેકે ૧ જાન્યુઆરી મારી એક્ઝામ પૂરી થઇ એટલે હવે 7 મુ સેમિસ્ટર છોડીને હવે 8 માં સેમિસ્ટર માં પ્રવેશ કર્યો છે …!!
બસ હવે ૬ મહિના માં એન્જીનીઅર થઇ જઈશ …!!… wow its amazing…!!
અને છેલ્લી વાત …હાશ એક્ઝામ આખરે પતી ખરી ….!! આ સાલી એક્ઝામ ના લીધે હું ૩૧ મી ડિસેમ્બરે જલસા કરવાના બદલે ચોપડા માં મો ઘાલી ને બેઠો હતો …!!

Categories: events
Follow

Get every new post delivered to your Inbox.