નવા વર્ષ ની શુભકામનાઓ …!! happy new year….!!
નમસ્તે મિત્રો નવા વર્ષ ની શુભકામનાઓ …!! happy new year….!!
આ નવું વર્ષ મારા માટે ઘણો આનંદ લાવ્યું છે …કારણ ?
આજે એટલેકે ૧ જાન્યુઆરી મારી એક્ઝામ પૂરી થઇ એટલે હવે 7 મુ સેમિસ્ટર છોડીને હવે 8 માં સેમિસ્ટર માં પ્રવેશ કર્યો છે …!!
બસ હવે ૬ મહિના માં એન્જીનીઅર થઇ જઈશ …!!… wow its amazing…!!
અને છેલ્લી વાત …હાશ એક્ઝામ આખરે પતી ખરી ….!! આ સાલી એક્ઝામ ના લીધે હું ૩૧ મી ડિસેમ્બરે જલસા કરવાના બદલે ચોપડા માં મો ઘાલી ને બેઠો હતો …!!
Categories: events

