ઉત્તરાયણ…
January 5, 2010
Leave a comment
આમંત્રણ
પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી
શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન
શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે
તા. 14 જાન્યુઆરી 2010 ના રોજ નિર્ધાર્યા છે.
તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારો.
source : scraps from orkut……….
Categories: ઓરકુટ પરના સરસ સ્ક્રેપ્સ....
14 january, ઉત્તરાયણ, uttarayan

