Archive

Posts Tagged ‘સોફ્ટવેર’

સોફ્ટવેર એન્જીનીઅર્સ અને ફિલ્મો……

December 12, 2009 Leave a comment

જો સોફ્ટવેર એન્જીનીઅર્સ ફિલ્મો બનાવતા હોત તો તેના ટાઇટલ્સ કંઇક આવા હોત ……

1. હેંગ તો હોના હી થા !!!!!!!!!!!!

2. મેરી ડિસ્ક તુમ્હારે પાસ હૈ

3. આઓ ચેટ કરે

4. પ્રોગ્રામર નં .૧

5. મેરા નામ ડેવલોપર

6. જાવા વાલે જોબ લે જાયેંગે

7. હમ આપકે મેમરી મેં રહેતે હે

8. દો પ્રોસેસર બારહ ટર્મિનલ

9. તેરા કોડ ચલ ગયા

10. હર દિન જો મૈલ કરેગા

11. નેટવર્ક કે ઉસ પાર

12. ડીબગિંગ કોઈ ખેલ નહિ

13. જિસ દેશ મેં બીલગેટ્સ રહેતા હે

14. રાજુ બન ગયા એડમીનીસ્ટ્રેટર…!

15. ક્લાયન્ટ એક નંબરી સર્વર દસ નંબરી

16. લોગીન કરો સજના

18. નૌકર પી.સી. કા

19. 1942 — અ બગ સ્ટોરી

20. કહો ના વાઇરસ હે

21. ક્રેશ સે ક્રેશ તક

22. હા મેને ભી ડિબગ કિયા હે

સોર્સ : ઓર્કુટ પર ના સ્ક્રેપ્સ…….

સોફ્ટવેર એન્જિનિયર્સ……..

December 8, 2009 1 comment

સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:

- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
(દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
(બકરુ કાઢતા ઉંટ પેઠુ)

ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.
(કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…)

ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.
(ઝાઝા રસોઇયા રસોઇ બગાડે

source : ઓરકુટ પરના સ્ક્રેપ્સ….

Follow

Get every new post delivered to your Inbox.